સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના ÷
ભારત સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવેલ આ એક
અગત્યની યોજના છે. જેનો મુખ્ય ઉદેશ મહિલા ઉધોગ કારોને નાણાકીય સહાય પુરી પાડવાનો છે. ખાસ તો અનુસૂચિત જાતી (sc) અને અનુસૂચિત જન જાતી (st) ની મહિલાઓ ને આપવામાં આવે છે. આ યોજના નો લાભ દરેક કેટેગરી ની મહિલાઓ ને આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રુ 62,808 કરોડ ની લોન લોકો ને મળી ચુકી છે. આ નો મતલબ કે ઘણા બધાને આ યોજનાનો લાભ મળી ચુક્યો છે.
યોજનાની શરૂઆત ÷
આ યોજનાની શરૂઆત ભારત સરકાર દ્વારા 5 એપ્રિલ 2016 ના રોજ કરવામાં આવેલ છે.
યોજનાની સહાય ÷
આ યોજનામાં સરકાર દ્વારા 10 લાખ થી 1 કરોડ સુધીની લોન આપવામાં આવે છે.
ઉંમર ÷
આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વ્યક્તિ ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ હોવી જોઇએ.
લોનની વિશેષતાઓ ÷
1. રૂપિયા 10 લાખ થી 1 કરોડ સુધીની લોન આપવામાં આવે છે.
2.આ લોન નવા ઉદ્યોગો માટે આપવામાં આવે છે.
3.લોનની ચુકવણીની મુદત 7 વર્ષ સુધી હોઈ શકે છે.
લાયકાત÷
1.અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
2.sc|st કેટેગરી નો વ્યક્તિ અથવા કોઈપણ જાતિની મહિલા.
3.ઉદ્યોગ પહેલો હોવો જોઈએ.
4.એગ્રિકલ્ચર સિવાય ના ઉધોગો હોવા જોઈએ.
આ લોન લેવા માટે Standupmitra.in વેબસાઈટ માં જય ઑનલાઇન અરજી કરી શકો છો.
0 Comments