WhatsApp Group Join Now



ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કોલલેટર 2025 ÷

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) ની લેખિત પરીક્ષા માટેનું કોલલેટર 7 જૂન 2025ના રોજ બપોરે 1:00 વાગ્યાથી ઉપલબ્ધ થશે. ઉમેદવારોએ પોતાનું કોલલેટર OJASની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવું પડશે. 


કોલલેટર ડાઉનડ કરવાની રીત ÷


1. OJAS વેબસાઇટ (ojas.gujarat.gov.in) પર જાઓ.


2. "Print Call Letter" વિભાગમાં જાઓ.


3. જાહેરાત પસંદ કરો.


4. તમારું કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.


5. "Print Call Letter" પર ક્લિક કરો અને કોલલેટર ડાઉનલોડ કરો.



 પરીક્ષા તારીખ અને વિગત ÷


લેખિત પરીક્ષા તારીખ: 15 જૂન 2025 (રવિવાર)


પરીક્ષા સમયગાળો: 3 કલાક (180 મિનિટ)


કુલ ગુણ: 200 (MCQ આધારિત)


પરીક્ષા વિભાગો ÷


પાર્ટ A: જનરલ એપ્ટિટ્યુડ અને રીઝનિંગ (80 ગુણ)


પાર્ટ B: સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ (120 ગુણ)



નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે -0.25 ગુણ કપાશે.


કોલલેટર ડાઉનડ કરવા અહીં ક્લિક કરો ojas.Gujarat.gov.in