બેંકિંગ સરકારી નોકરીની પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પ્રોબેશનરી ઓફિસર (SBI PO) ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 541 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
SBI ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી નીચે મુજબ છે.
SBI ભરતી ની મહત્વની તારીખો ÷
Online Registration & ફી ભરવાની છેલ્લી તારીખ ÷
14 જુલાઇ 2025
Prelims તૈયારી ÷ જુલાઈ– ઓગસ્ટ 2025
Mains ÷ સપ્ટેમ્બર 2025
Interview ÷ ઓક્ટોબર–નવેમ્બર 2025
ફાઈનલ રિઝલ્ટ ÷ ડિસેમ્બર 2025
SBI PO ભરતી 2025 – મુખ્ય મુદ્દા
ઓફિસિયલ જાહેરાત ÷ SBI દ્વારા Probationary Officer (PO) માટે જાહેરાત CRPD/PO/2025‑26/04 24 જૂન 2025ના રોજ કરવામાં આવી હતી
કુલ ખાલી જગ્યાઓ ÷ 541
₹48,480 સુધીનો મુળ પગાર + અલગ-અલગ ભથ્થા ઓ ₹80k–₹85k સુધી
અરજી કરવાનો સમયગાળો ÷ 24 જૂન 2025 થી 14 જુલાઇ 2025
પાત્રતા ÷ માન્ય યુનિવર્સિટી માંથી કોલેજ પાસ ,સ્નાતક
ઉંમર ÷ 21–30 વર્ષ
પરીક્ષા પ્રક્રિયા ÷ Online Prelims , Main , ઇન્ટરવ્યૂ
ફી ÷ 750 (GEN/OBC/EWS), SC/ST/PwBD ઉમેદવારો માટે ફી શૂન્ય
SBI PO માં કેવી રીતે અરજી કરવી ÷
1. SBI ની ઓફિસિયલ સાઈટ
2. “Recruitment of Probationary Officers – 2025” પેજ પર જઈને માહિતી વાંચો
3. "Apply Online" ક્લિક કરી, રજીસ્ટ્રેશન કરો
4. અરજી ફોર્મમાં ફોટો, દસ્તાવેજો અપલોડ કરો (જઘડાઈનું ફોર્મેટ PDFમાં વર્ણવેલું છે)
5. ફી ₹750 (અથવા ₹0) ઓનલાઇન ચુકવો
6. રેફરન્સ કોપી સાચવો
SBI PO અભ્યાસક્રમ 2025 માટે સંપૂર્ણ માહિતી નીચેPreliminary Exam અને Main Exam બંનેના વિષયો શામેલ છે.
1. SBI PO Prelims Syllabus (પ્રારંભિક પરીક્ષા)
Subject-wise Topics ÷
📝 English Language
Reading Comprehension
Cloze Test
Para Jumbles
Fill in the Blanks
Error Detection
Sentence Improvement
Vocabulary (Synonyms/Antonyms)
📝 Quantitative Aptitude (ગણિત)
Number Series
Simplification/Approximation
Data Interpretation
Quadratic Equations
Ratio & Proportion
Percentage
Profit & Loss
Time & Work
Speed, Time & Distance
Simple & Compound Interest
Averages
Mixture & Allegation
Mensuration
Partnership
Boats & Streams
📝 Reasoning Ability (તાર્કિક શક્તિ)
Puzzles
Seating Arrangement
Syllogism
Inequality
Coding-Decoding
Blood Relations
Direction Sense
Order & Ranking
Alphanumeric Series
Logical Reasoning
📝 2. SBI PO Mains Syllabus (મુખ્ય પરીક્ષા)
📝 Data Analysis & Interpretation (Quantitative)
Data Interpretation (Bar, Pie, Line Graphs, Table, Caselet)
Data Sufficiency
Probability
Permutation & Combination
Arithmetic Word Problems
Advanced Level DI
📝 Reasoning & Computer Aptitude
High-Level Puzzles & Seating Arrangements
Input-Output
Logical Reasoning (Statement-Conclusion, Cause-Effect, Assumptions)
Data Sufficiency
Coding-Decoding
Syllogism
Blood Relation
Computer Aptitude Basics (Flowcharts, Binary Logic, Internet Concepts)
📝 English
Reading Comprehension
Vocabulary (Synonyms/Antonyms)
Para Jumbles
Sentence Connector
Sentence Improvement
Cloze Test
Error Spotting
Fill in the Blanks
Word Usage
📝 General/Economy/Banking Awareness
Current Affairs (Last 6 months)
Banking & Financial Awareness
Static General Knowledge
RBI & SEBI Updates
Economic Survey
Union Budget
Important Banking Terms
📝 Descriptive Test (Letter & Essay Writing)
Letter Writing (Formal/Informal)
Essay Writing on Current & Banking Topics
નોંધ ÷ ફોર્મ ભરવા માટે નજીકનાં સાયબર કાફે જઈ શકો.
0 Comments