WhatsApp Group
Join Now
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા
હેલ્પર (મિકેનિકલ સાઈડ) ની ભરતી બહાર પાડી હતી
અગાઉ તેના ફોર્મ ઑનલાઇન ભરાયા હતા.હવે તેની પરીક્ષા
ની તારીખ જાહેર થઈ ચુકી છે. અને તેના કોલ લેટર ડાઉનલોડ
થવાના શરુ થઈ ચુકા છે. તો જે કોઈ લાયક એટલે કે જે
ઉમેદવારે ઑનલાઇન ફોર્મ ભર્યું હશે તે કોલલેટર ડાઉનલોડ
કરી શકશે.
પરીક્ષા તારીખ :
• 5 ઓક્ટોબર 2025
0 Comments