WhatsApp Group Join Now
RRB NTPC Vacancy 2025

નમસ્કાર મિત્રો જે મિત્રો સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છે 
તે માટે એક સારા સમાચાર આવી ગયા છે. જે મિત્રો રેલવે માં 
જોડાવા માંગતા હોય તે માટે રેલવે દ્વારા એક મોટી ભરતી ની 
જાહેરાત કરવામાં આવી છે.ભારતીય રેલવે દ્વારા NTPC ની
કુલ 8000 જેટલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી ની જાહેરાત આવવાની છે. આ ભરતી ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવશે.

ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટની વિગતો

પદનું નામ                              ખાલી જગ્યા

સ્ટેશન માસ્ટર                         615
ગુડ્સ ટ્રેન મેનેજર                    423
ટ્રાફિક સહાયક                         59
મુખ્ય વાણિજ્યિક-કમ-ટિકિટ સુપરવાઇઝર        161
જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ      921
સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ                           638


 અંડરગ્રેજ્યુએટ લેવલ પોસ્ટની વિગતો

પદનું નામ                                 ખાલી જગ્યા

ટ્રેન ક્લાર્ક ટ્રાફિક                             77
વાણિજ્યિક કમ ટિકિટ ક્લાર્ક           424
એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ           394
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ             163




મહત્વપૂર્ણ સૂચના

આ ભરતીની પ્રાથમિક જાહેરાત સૌપ્રથમ રોજગાર અખબારમાં પ્રકાશિત થશે. ત્યારબાદ વિગતવાર નોટિફિકેશન RRB ની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ જાહેરાત આવતા મહિના સુધીમાં આવવાની શક્યતા છે. જોકે, રેલ્વે દ્વારા ચોક્કસ તારીખ હજી જાહેર કરાઈ નથી.