GPSC STI Notification 2025 : 323 પોસ્ટ માટે આજે જ અરજી કરો

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC ) દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક - સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) ની ભરતી બહાર પાડવામાં આવી છે.કુલ 323 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.તો કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.આ ભરતીના ઓનલાઇન ફોર્મ તારીખ 3-10-2025 થી 17-10-2025 સુધી ઓનલાઇન ભરી શકશે.


ભરતી ની મુખ્ય વિગતો 

•સંસ્થા : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) 

•જાહેરાત ક્રમાંક : 27/2025-26

•પદનું નામ:  રાજ્ય વેરા નિરીક્ષક (STI) વર્ગ -3

•વિભાગ : નાણા વિભાગ

•પરીક્ષા તારીખ : 4-1-2026

•પગાર : 39,900

•ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 17-10-2025



રાજ્ય વેરા નિરીક્ષક ભરતી ની અગત્યની તારીખો :

ઓનલાઇન અરજી તારીખ : 3-10-2025 થી 17-10-2025 •ચલણ દ્વારા ફી ભરવાની છેલ્લી તારીખ : 18-10-2025



રાજ્ય વેરા નિરીક્ષક ભરતી ની શૈક્ષણિક લાયકાત :

કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે



રાજ્ય વેરા નિરીક્ષક ભરતી ની જગ્યા

કુલ : 323

•General : 139
•Ews : 25
•Sc : 85
•St : 23
•Sebc : 51

•અનામત મહિલા : 46
•Ex-Army : 29
•દિવ્યાંગ ઉમેદવાર : 8
•અન્ય : 7


GPSC STI Notification 2025



રાજ્ય વેરા નિરીક્ષક ભરતી નો પગાર ધોરણ

39,900 થી 1,26,600





રાજ્ય વેરા નિરીક્ષક ભરતી ની ઉંમર મર્યાદા

20 થી 35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ

•Sc/st/sebc/ews : 5 વર્ષ ની છૂટ

•Sc/st/sebc/ews મહિલા : 10 વર્ષ ની છૂટ

•દિવ્યાંગ ઉમેદવાર : 10 વર્ષ ની છૂટ

•Ex-Army : 5 વર્ષ ની છૂટ




રાજ્ય વેરા નિરીક્ષક ભરતી ની અરજી ફી

અનામત વર્ગના પુરુષ અને મહિલાને અરજી ફી ભરવાની રહેશેે.ઉમેદવાર બે રીતે ફી ભરી શકે છે ઓફલાઈન અને ઓનલાઇન આ ભરતીની અરજી ફી રૂપિયા ₹100 રાખેલ છે.


રાજ્ય વેરા નિરીક્ષક ભરતી ની પરીક્ષા પેટર્ન

પ્રાથમિક પરીક્ષા

સમય 2 કલાક
કુલગુણ 200

મુખ્ય પરીક્ષા

ગુજરાતી : 100 ગુણ
અંગ્રેજી : 100 ગુણ
સામાન્ય જ્ઞાન 1 : 100 ગુણ
સામાન્ય જ્ઞાન 2 : 100 ગુણ

કુલ : 400 ગુણ



અરજી કરવાની પ્રક્રિયા

1 સૌપ્રથમ ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જવું પડશે.

2 ત્યારબાદ Current Advertisement વિકલ્પ પર ક્લિક કરવાથી ઉપલબ્ધ ભરતીઓની યાદી દેખાશે.

3 આ યાદીમાંમાંથી GPSC ભરતી પસંદ કરવાથી GPSC ની ભરતીઓ ખુલશે.

4 ઇચ્છિત ભરતી પસંદ કરીને Apply Online વિકલ્પ દ્વારા અરજી કરી શકાશે.

5 અંતે Final Submit કર્યા પછી અરજીનો પ્રિન્ટ કાઢવો અનિવાર્ય છે.


નોંધ : આ આર્ટિકલ માત્ર માહિતી માટે છે 
        આ ભરતી ની વિગતવાર માહિતી માટે નોટિફિકેશન            વાંચો