AMC Recruitment 2025 : આસિસ્ટન્ટ ઓડિટર માટે આજે જ અરજી કરો :

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિનિયર આસિસ્ટન્ટ ઓડિટર અને આસિસ્ટન્ટ ઓડિટરની ભરતી બહાર પાડવામાં આવી છેે.આ ભરતીમાં આસિસ્ટન્ટ ઓડિટરની કુલ 6 જગ્યા પર ભરતી જાહેર કરી છે.આ ભરતી માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025 છે.આ ભરતીના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.


ભરતી ની અગત્યની માહિતી 

સંસ્થા :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)

જાહેરાત નંબર  : 06 2025/26

પોસ્ટ : આસિસ્ટન્ટ ઓડિટર 

જગ્યા : 6

અરજી કરવાની રીત : ઓનલાઇન

સતાવાર વેબસાઈડ : ahmedabadcity.gov.in

અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ઓક્ટોબર 2025


AMC Recruitment 2025







ખાલી જગ્યાઓ 

•આસિસ્ટન્ટ ઓડિટર : 6




આ પણ વાંચો : GPSC STI ભરતી 2025




લાયકાત

•કોમર્સમાં એડવાન્સ એરાઉન્ડ અને ઓડીટીંગ ના વિષય સાથે સેકન્ડ ક્લાસ મેળવેલ હોવો જોઈએ.

•સાથે જ 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

ફી

•આસિસ્ટન્ટ ઓડિટર ની ઓનલાઇન ફી જાણવા માટે તમે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી શકો છો.

પસંદકી પ્રક્રિયા

•સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે.
•ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
•ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી.


અરજી કેવી રીતે કરવી

1. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ ahmedabadcity.gov.in પર જાઓ.


2. ઓનલાઈન અરજી ફોર્મ ભરવુંરાખવી જરૂરી ફી ચુકવવી.


3. અરજી ફોર્મની પ્રિન્ટ સાથે રાખવી.


નોંધ : આ ભરતી ની તમામ માહિતી માટે તેની ઓફીસયલ 
        વેબસાઈડ પર જય ફુલ નોટિફેકસન વાંચો.

       ફોર્મ ભરવા નજીકનાં સાયબર કાફે ની મુલાકાત લો.