ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા
હેલ્પર (મિકેનિકલ સાઈડ) ની ભરતી બહાર પાડી હતી
અગાઉ તેના ફોર્મ ઑનલાઇન ભરાયા હતા.હવે તેની પરીક્ષા
ની તારીખ જાહેર થઈ ચુકી છે. 5 ઓક્ટોબર 2025 ના રોજ
તેની પરીક્ષા યોજાઈ હતી.આ ભરતી નું પેપર ડાઉનલોડ કરી
શકો છો.
પરીક્ષા તારીખ :
• 5 ઓક્ટોબર 2025
પેપર ડાઉનલોડ કરો : પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
0 Comments