WhatsApp Group
Join Now
પંજાબ નેશનલ બેન્ક ભરતી 2025 : PNB Bharti 2025 :
પંજાબ નેશનલ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસરની ભરતી ની જાહેરાત કરવામાં આવી છેે.કુલ 750 જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.તેમાં ગુજરાતમાં કુલ 95 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.તો લાયક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2025 છે.તો સમયસર ઓનલાઈન ફોર્મ ભરી દેવું.તેની તમામ માહિતી નીચે આપેલી છે વિગતવાર વાંચો.
આ ભરતી ની મહત્વની તારીખો :
•ઓનલાઇન અરજી શરૂ તારીખ : 3 નવેમ્બર 2025
•અરજી છેલ્લી તારીખ : 23 નવેમ્બર 2025
આ ભરતી ની કુલ જગ્યા :
કુલ જગ્યા : 750
આંધ્ર પ્રદેશ : 5
ગુજરાત : 95
કર્ણાટક : 85
મહારાષ્ટ્ર : 135
તેલંગાણા : 88
તમિલનાડુ : 85
પશ્ચિમ બંગાળ : 90
જમ્મુ એન્ડ કાશ્મીર : 20
લદ્દાખ : 3
અરુણાચલ પ્રદેશ : 5
આસામ : 86
મણીપુર : 8
મેઘાલય : 8
મિઝોરમ : 5
નાગાલેન્ડ : 5
સિક્કિમ : 5
ત્રિપુરા : 22
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક ભરતી 2025
આ ભરતી ની વય મર્યાદા :
•ન્યુનતમ ઉંમર: 20 વર્ષ
•મહતમ ઉંમર: 30 વર્ષ
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ
પગાર ધોરણ :
•48000/-
શૈક્ષણિક લાયકાત :
•સ્નાતક
•અનુસૂચિત વાણિજ્યક બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં
1 વર્ષનો અનુભવ જરૂરી છે
પરીક્ષા ફી :
•ST,SC,PWBD : 59/-
•અન્ય : 1180
ચુકવણી : ઓનલાઇન
પસંદગી પ્રક્રિયા :
1.ઓનલાઇન લેખિત પરીક્ષા
2. દસ્તાવેજ તપાસ
3.ભાષા કૌશલ્ય કસોટી (જો જરૂરી હોય તો)
4.વ્યક્તિગત મુલાકાત
અરજી કરવાની રીત :
1.સત્તાવર વેબસાઈટ -https://pnb.bank.in પર જાઓ.
2.ઓનલાઇન અરજી કરો
3.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
4.અરજી ફી ચૂકવો.
5.ફોર્મ સબમીટ કરો.
નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો

0 Comments