WhatsApp Group
Join Now
નમસ્કાર મિત્રો ઘણા સમય થી તમે જે ભરતી ની રાહ જોઈને
બેઠા હતા તે ભરતી આવી ગઈ છે. ગુજરાત પોલીસ બોર્ડ દ્રારા
પી.એસ.આઈ અને કોન્સ્ટેબલ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 13000 જેટલી નવી જગ્યા ઓ માટે આ ભરતી ની જાહેરાત કરવમા આવી છે. જે મિત્રો ગુજરાત પોલીસ માં જોડાવા માંગતા હોય તે મિત્રો એ સમયસર ઓનલાઈન અરજી કરી દેવી.પોલીસ ભરતી ની વિગતવાર માહિતી નીચે આપેલી છે.
મહત્વની તારીખો :
ગુજરાત પોલીસ ભરતી માં ઓનલાઇન અરજી કરવા માટે તા.3-12-2025 થી બપોરના 2 વાગ્યાથી તા.23-12-2025 ના રાત્રી ના 12 વાગ્યા સુધી કરવાની રહેશે.તો લાયક ઉમેદવારે
સમય સર ઑનલાઇન ફોર્મ ભરી દેવું.
આ પણ વાંચો : ગુજરાત ખાણ ખનીજ વિભાગ માં ભરતી
ભરતી ની કુલ જગ્યા :
• કુલ જગ્યા : 13591
1.PSI
•બિન હથિયારી PSI : 659
•હથિયારી PSI : 129
•જેલર ગ્રુપ -2 : 70
2.લોકરક્ષક
•બિન હથિયારી : 6942
•હથિયારી : 2458
•SRP : 3002
•જેલ સિપાઈ : 331
ભરતી ની વય મર્યાદા :
પોલીસ કોન્સ્ટેબલ માટે
•ન્યુનતમ ઉંમર: 18 વર્ષ
•મહતમ ઉંમર: 33 વર્ષ
PSI માટે
•ન્યુનતમ ઉંમર: 21 વર્ષ
•મહતમ ઉંમર: 35 વર્ષ
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ
(નીચે ફુલ નોટિફેકસન આપેલ છે તે વાંચો)
પગાર ધોરણ :
•પોલિસ કોન્સ્ટેબલ માટે : 26000/-
•SRP માટે : 40,000/-
•PSI માટે : 49,900/-
શૈક્ષણિક લાયકાત :
•PSI બનવા માંગતા ઉમેદવારો એ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ.
•લોકરક્ષક બનવા માંગતા ઉમેદવારો એ કોઈ પણ માન્ય બોર્ડ માંથી 12 પાસ કરેલ હોવું જોઈએ.
પરીક્ષા ફી :
•જનરલ : 100/-
•અનામત : શુન્ય
આ પણ વાંચો : IB માં ભરતી
અરજી કરવાની રીત :
1.સત્તાવર વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જાઓ.
2.ભરતી | કારકિર્દી વિભાગ પર જઈ અરજી કરો
3.તમારો ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર નાખો.
4.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
5.જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
6.અરજી ફી ચૂકવો.
7.ફોર્મ સબમીટ કરો.
નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો
0 Comments