WhatsApp Group
Join Now
SSC GD Constable Recruitment 2025 : 25000 જેટલી જગ્યાઓ માટે આજે જ અરજી કરો
નમસ્કાર મિત્રો જે લોકો કેન્દ્ર સરકારની નોકરી કરવા માંગતા હોઈ તે માટે સારા સમાચાર છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્રારા કોન્સ્ટેબલ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.કુલ 25000 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત
કરવામાં આવી છે. જે ઉમેદવાર ઑનલાઇન ફોર્મ ભરવા માંગે
છે તે સમય સર ઑનલાઇન ફોર્મ ભરી દેવા.
મહત્વની તારીખો :
•અરજી શરૂઆત તારીખ : 1 ડિસેમ્બર 2025
•અરજી કરવાની છેલ્લી તારીખ : 31 ડિસેમ્બર 2025
આ પણ વાંચો : ગુજરાત પોલીસ ભરતી
ભરતી ની કુલ જગ્યા :
SSC દ્વારા વિવિધ દળોમાં કુલ 25,487 જગ્યાઓ નીચે મુજબ ફાળવવામાં આવી છે:
પુરુષ સ્ત્રી કુલ
•BSF 524 92 616
•CISF 13,135 1,460 14,595
•CRPF 5,366. 124 5,490
•SSB 1,764 0 1,764
•ITBP 1,099 194 1,293
•Assam
Rifles 1,556 150 1,706
•SSF 23 0 23
કુલ 23,467 2,020 25,487
ભરતી ની વય મર્યાદા :
•ન્યુનતમ ઉંમર: 18 વર્ષ
•મહતમ ઉંમર: 23 વર્ષ
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ
(નીચે ફુલ નોટિફેકસન આપેલ છે તે વાંચો)
પગાર ધોરણ :
•21,700/- થી 69,100/-
શૈક્ષણિક લાયકાત :
• કોઈ પણ માન્ય બોર્ડ માંથી 10 પાસ કરેલ હોવું જોઈએ.
પરીક્ષા ફી :
•જનરલ,EWS,obc : 100/-
•મહિલા,SC,ST : શુન્ય
આ પણ વાંચો : રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરતી
પસંદગી પ્રક્રિયા :
SSC દ્વારા GD ભરતી નીચેના ચાર તબક્કાઓમાં પૂર્ણ થશે:
1. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE)
2. શારીરિક ધોરણ પરીક્ષા (PST)
3. શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET)
4. દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષણ
પરીક્ષા પેટર્ન :
કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)માં કુલ 80 પ્રશ્નો હશે, જે 160 ગુણના રહેશે.
ભાગ વિષય પ્રશ્નો ગુણ
•ભાગ A સામાન્ય બુદ્ધિ અને તર્ક 20 40
•ભાગ B સામાન્ય જ્ઞાન અને જાગૃતિ 20 40
•ભાગ C પ્રાથમિક ગણિત 20 40
•ભાગ D અંગ્રેજી / હિન્દી 20 40
કુલ - 80 160
•સમય: 60 મિનિટ
•નેગેટિવ માર્કિંગ: 0.25
•ભાષાઓ: અંગ્રેજી, હિન્દી સહિત 13 પ્રાદેશિક ભાષાઓ (ગુજરાતી સહિત)
ભૌતિક ધોરણો (PST & PET)
ઊંચાઈ
•પુરુષ: 170 સે.મી.
•સ્ત્રી: 157 સે.મી.
છાતી માપ (માત્ર પુરુષો માટે)
•વિસ્તૃત ન થયેલ: 80 સે.મી.
•વિસ્તરણ બાદ: 85 સે.મી. (5 સે.મી. વધારો)
દોડ
•પુરુષ: 24 મિનિટમાં 5 કિમી
•સ્ત્રી: 8.5 મિનિટમાં 1.6 કિમી
નોંધ: લદ્દાખ વિસ્તારના ઉમેદવારો માટે અલગ શારીરિક માપદંડ લાગુ પડે છે.
SSC GD 2025 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા :
અરજી ભરવા માટે નીચેના પગલાં અનુસરો:
1. ssc.gov.in પર મુલાકાત લો
2. નવી One-Time Registration (OTR) પ્રક્રિયા પૂર્ણ કરો
3. પ્રાપ્ત યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરો
4. “Constable (GD) Examination 2026” પસંદ કરો
5. તમારા વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો દાખલ કરો
6. લાઈવ ફોટો અને સહી અપલોડ કરો
7. જરૂરી હોય તો અરજી ફી ભરપાઈ કરો
8. ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ લઈ રાખો
નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો
0 Comments