WhatsApp Group Join Now
Telegram Group Join Now
Gujarat Tet-1 Exam Call Letter 2025 

રાજ્ય પરીક્ષા બોર્ડ (State examination board -seb) દ્વારા પ્રાથમિક શાળા માટે ધોરણ 1 થી 5 માટેની શિક્ષક યોગ્યતા કસોટી-1 ની પરીક્ષા ની જાહેરાત કરવામાં આવી છે. 
tet-1 પરીક્ષા 21 ડિસેમ્બર 2025 નો રોજ લેવામાં આવશે. 
બપોરે 12 વાગ્યા થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા લેવામાં આવશે.tet-1 ના કોલલેટર તારીખ 10 ડિસેમ્બર ના રોજ બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.



ભરતી ની મહત્વની માહિતી :

•સંસ્થા : રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)

શ્રેણી : કોલલેટર

પોસ્ટ : શિક્ષક યોગ્યતા કસોટી (Tet-1)

tet-1 પરીક્ષા તારીખ : 21 ડિસેમ્બર 2025 

tet-1 પરીક્ષા સમય : બપોરે 12 થી 2 વાગ્યા સુધી 


Tet-1 કોલલેટર : અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments