WhatsApp Group
Join Now
રેલવે ભરતી બોર્ડ (RRB) દ્રારા ગ્રુપ-ડી માં વિવિધ પોસ્ટ માટેની ભરતી ની જાહેરાત કરવામાં આવી હતી.તેના પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાના શરુ થઈ ગયા છે.તો જે મિત્રો એ ફોર્મભર્યું હોય તેઓએ સમય સર કોલ લેટર ડાઉનલોડ કરી લેવા. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપી છે.
ભરતી ની મહત્વની માહિતી :
•સંસ્થા : રેલવે ભરતી બોર્ડ (RRB)
•જાહેરાત નં : CEN-08/2024
•શ્રેણી : કોલલેટર
•પોસ્ટ : ગ્રુપ-ડી માં વિવિધ પોસ્ટ
•પરીક્ષા તારીખ : 16 જાન્યુઆરી 2026 સુધી
•કુલ જગ્યા : 32438
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
0 Comments