WhatsApp Group Join Now

Gujarat Police Recruitment 2026 || ગુજરાત પોલીસ દ્વારા PSI અને ટેકનિકલ ઓપરેટરના પદો પર ભરતી જાહેર


ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્રારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ  વિભાગ માં ટેકનિકલ કેડર માટે કુલ 950 જેટલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં PSI  (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ) અને અન્ય ટેકનિકલ જગ્યા ઓ છે. આ ભરતી ની તમામ માહિતી આપણે નીચે જોઇશુ.



ભરતી ની મહત્વની વિગતો :


ભરતી સંસ્થા : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
કેડર : વર્ગ-૩ ટેકનિકલ
વિભાગો : વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ
કુલ ખાલી જગ્યાઓ : 950 
નોકરીનું સ્થાન : ગુજરાત
એપ્લિકેશન મોડ : ઓનલાઈન
•અરજી શરૂ : ૦૯ જાન્યુઆરી ૨૦૨૬ (બપોરે ૧૨:૦૦ વાગે)
અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૮ જાન્યુઆરી ૨૦૨૬
સત્તાવાર વેબસાઇટ્સ : ojas.gujarat.gov.ઇન


મહત્વપૂર્ણ તારીખો :


• ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 09-01-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 28-01-2026





કુલ જગ્યાઓની વિગતો :


કુલ જગ્યા : 950

1.વાયરલેસ વિભાગ

•પોલિસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) : 172
•ટેકનિકલ ઓપરેટર : 698

2.મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ 

•પોલિસ સબ ઇન્સ્પેક્ટર(મોટર ટ્રાન્સપોર્ટ) : 35
•હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) : 45



શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : ફુલ નોટિફેકસન વાંચો.


કેવી રીતે અરજી કરવી :  રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


👉 આ પણ વાંચો : પોસ્ટ ઓફિસ RD યોજના 2026


વધુ વિગતો : ફુલ નોટિફેકસન વાંચો.


ફુલ નોટિફિકેશન ની લિંક : 

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને
ટેકનિકલ ઓપરેટર : અહીં ક્લિક કરો

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) : અહીં ક્લિક કરો

હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ (ગ્રેડ-I) : અહીં ક્લિક કરો

         













WhatsApp Group Join Now