Gram Sevak Bharti 2026 || ગ્રામ સેવક ભરતી 2026


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા ગ્રામ સેવક ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.જે મિત્રો ગ્રામ સેવક બનવા માંગતા હોય તે માટે આ એક સારી તક છે.તો આ ભરતી ની તમામ માહિતી નીચે આપેલ છે. 

ભરતી ની મહત્વની વિગતો :


•સંસ્થા : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)

•પોસ્ટ :   ગ્રામ સેવક

•કુલ જગ્યા : 500

•અરજી કરવાની રીત : ઓનલાઈન

•અરજી કરવાની શરૂ તારીખ : 16-04-2026

•અરજી કરવાની છેલ્લી તારીખ : 07-05-2026


મહત્વપૂર્ણ તારીખો :


• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 16-04-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 07-05-2026



કુલ જગ્યાઓની વિગતો :


કુલ જગ્યા : 500






લાયકાત,ઉંમર,પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


કેવી રીતે અરજી કરવી:  રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


ફુલ નોટિફિકેશન ની લિંક :  અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટેની લિંક : અહીં ક્લિક કરો