ગ્રામ સેવક ભરતી 2025 ÷ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક (વર્ગ 3) કુલ 112 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવેલ છે. ( ફક્ત દિવ્યાંગો માટે ) જે ઉમેદવાર ઇછુક હોય તે ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
તા-15-5-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.ઓનલાઇને
ફોર્મ ભરવા માટે ગુજરાત સરકારની વેબસાઈટ ojas માં અરજી કરવાની રહેશે. આ ભરતી વિસે વધુ માહિતી આપણે
નીચે મુજબ જોઇશુ.
ગ્રામ સેવક ભરતી 2025 ÷ ગ્રામ સેવક ભરતી ની કુલ જગ્યા
112 છે.જે જીલા મુજબ નીચે આપેલ છે.
0 Comments