ધોરણ 10 નું રિજલ્ટ 2025 ÷
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
(GSEB) ધોરણ 10 (SSC) ની પરીક્ષા તા 27 ફેબ્રુઆરી
થી 10 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવેલ હતી.તેમાં
લગભગ 7 લાખ જેટલા વિધાર્થી ઓ એ પરીક્ષા આપી હતી.
તેમાં પાસ થવા માટે દરેક વિષય માં ઓછા માં ઓછા 33%
ગુણ જરૂરી છે. તેનું પરીણામ 8 મે 2025 ના રોજ સવારે 8 વાગે જાહેર કરશે
Gujarat Bord Exam Results ÷
પરીણામ કેવી રીતે તપાસવું÷
1.gseb.org વેબસાઈટ પર જાઓ
2.ssc Results 2025 પર ક્લિક કરો
3.તમારો 6 અંકનો સીટ નંબર દાખલ કરો
4.તમારું પરીણામ સ્ક્રીન પર દેખાશે
વોટ્સએપ દ્વારા
તમારો સીટ નંબર 6357300971 પર વોટ્સએપ પર મેસેજ કરો
0 Comments