ગુજરાત માં હાલ વાદળોના સંકટ ઘેરાયા છે. હવામાન વિભાગ
ના જણાવ્યા મુજબ ગુજરાત માં તા- 22, 23 ,24 મે ના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાત માં ભારે પવન સાથે વરસાદ પડશે. ગુજરાત ના કુલ 18 જિલ્લા માં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.એક સાથે બે વરસાદી સિસ્ટમ
સક્રિય થતા વરસાદ પડશે.એક સિસ્ટમ રાજસ્થાન તરફ અને બીજી અરબી સમુદ્ર માં.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ
પાડવાની શક્યતા છે. 50 km ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાયકલોની સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેસરમાં પરિવર્તિત થશે.રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ ની આગાહી
Gujarat Weather Updates ÷
અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 40°C
વધુ નોંધાયુ છે.ઉચ્ચ તાપમાનના કારણે અસહ્ય ઉકળાટ અનુભવાય રહ્યો છે.હવામાન પરિસ્થિતિમાં પલટો આવી શકે છે.આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લા નવસારી, વલસાડ, ડાંગ માં મધ્યમ થી હળવા વરસાદ પડવાની શક્યતા છે.સાથે સાથે અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ સાથે પવન પણ ફુકાઈ શકે છે.
22 થી 24 મે દરમિયાન ગુજરાતમાં થનારો વરસાદ મોટા ભાગે હલકો અને છાંટાવાર રહેશે, પરંતુ તે તાત્કાલિક રાહત તો આપશે જ. ખેડૂતોએ આ સમયગાળામાં ખેતરો તૈયાર કરવાનો લાભ લેવો જોઈએ, પણ વાવણી માટે હજુ રાહ જોવી સલામત રહેશે. હવામાનની સતત દેખરેખ રાખવી અને યોગ્ય યોજના બનાવવી એ દરેક માટે આવશ્યક છે.
0 Comments