ગુજરાત હાઈ કોર્ટ ડ્રાઈવર ભરતી 2025 || Gujarat high court bharti 2025


ગુજરાત હાઈ કોર્ટ ડ્રાઈવર ભરતી 2025 ÷

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા 2025 માટે ડ્રાઈવર પદ ની
ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના નાગરિકો માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરી કરવા માટેની આ એક ઉત્તમ તક છે.આ ભરતી માટે ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી નીચે મુજબ જોઇશુ. 
 
પોસ્ટ ÷

•ડ્રાઈવર


મહત્વની તારીખો ÷

 • ઓનલાઇન અરજી ની શરૂઆત - 16-5-2025
 •છેલ્લી તારીખ- 6-6-2025


અરજી કરવાની પ્રક્રિયા÷

•ઉમેદવારે ગુજરાતન હાઇકોર્ટની વેબસાઈટ ojashc પર ઓનલાઇન અરજી કરવાની રહેશે,
•અરજી કરવાની ફી સામાન્ય ઉમેદવારો માટે રૂપિયા 1000 રહેશે અને અનામત કેટેગરી માટે રૂપિયા 500 છે. 


પગાર ધોરણ ÷

પગાર ધોરણ 19,900 થી 63,200 રહેશે,તેમજ અન્ય ભથ્થા
મળશે.


ઉંમર મર્યાદા ÷

ઓછામાં ઓછું 23 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ રહેશે,
(સરકારી નિયમ મુજબ અનામત કેટેગરી માટે છૂટછાટ મળશે)


લાયકાત ÷

1.ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.

2.ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.

3.વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

4.ઉમેદવાર ગુજરાતીમાં વાંચી અને લખી શકે તેવો હોવો જોઈએ.


કુલ જગ્યા ÷

કુલ જગ્યા 86 છે,

તેમાં જનરલ માટે 64 , SC 4 , ST 5 ,
SCBC 12 , EWS 1

સ્ત્રીઓ માટે ÷ જનરલ 8 ,SC 0 ,ST 1 , SCBC 0 ,EWS 0


પસંદગી પ્રક્રિયા ÷

1.લેખિત પરીક્ષા

2.ડ્રાઇવિંગ ટેસ્ટ

3.દસ્તાવેજ ચકાસણી



ગુજરાત હાઈ કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરવી એ અત્યંત માનદ પદ ગણાય છે. સરકારના નિયમિત પગાર અને સુવિધાઓ સાથે કાર્યની સ્થિરતા પણ પ્રાપ્ત થાય છે. જે ઉમેદવારોએ પોતાનું શિક્ષણ અને ડ્રાઈવિંગ અનુભવ પૂરું કર્યો છે, તેઓએ આ તકનો લાભ લેવો જોઈએ. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ સમયસર અરજી કરી, યોગ્ય તૈયારી દ્વારા પસંદગી મેળવી શકે છે.

વધુ માહિતી માટે ojashc પર જઈ શક .

Post a Comment

0 Comments