Work Assistant Bharti 2025 || જાણો લાયકાત , પગાર અને અરજી પ્રક્રિયા


Work Assistant Bharti 2025÷

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની 
વર્ક આસિસ્ટન્ટ (વર્ગ 3 ) ની જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઑનલાઇન અરજી પત્રકો મંગાવામાં આવે છે.જે ઉમેદવારો લાયક હોય તે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.ઓનલાઇન ફોર્મ ભરવા માટે ગુજરાત સરકારની વેબસાઈટમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે
આ ભરતી એટલે કે વર્ક આસિસ્ટન્ટ ભરતીની સંપૂર્ણ વિગત આપણે નીચે મુજબ જોઈશુંં.

અગત્યની તારીખો ÷

અરજી કરવાની સરું તારીખ - 17-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ - 10-6-2025




કુલ જગ્યા ÷

પંચાયત વિભાગ ની વર્ક આસિસ્ટન્ટ ની કુલ જગ્યા 994 છે 


પરીક્ષા ફી ÷

ફોર્મ ભરતી વખતે "General" કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા 
તમામ ઉમેદવારો એ ફી ભરવાની રહેશે. ( 100 ₹ )

નીચે મુજબ ની કેટેગરી ના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી 
ભરવાની રહેશે નહીં.

 -SC , ST , SEBC , EWS , માજી સૈનિક , દિવ્યાંગ ઉમેદવાર


વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત÷



પગાર ધોરણ ÷

પ્રથમ પાંચ વર્ષ માટે ₹26000 પ્રતિ માસ ફિક્સ  પગારથી નિમણુક અપાશે.

ઓનલાઇને અરજી કરવાની રીત ÷

1.સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.

2.ત્યાર બાદ current Advertisements જવું.

3.ત્યાર બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી સિલેક્ટ કરો 

4.વર્ક આસિસ્ટન્ટ પર જઈ અરજી કરો



પરીક્ષા નો અભ્યાસ ક્રમ ÷



નોંધ ÷ આ ભરતી ની વધુ માહિતી માટે ojas.Gujarat.gov.in પર જઈ ફુલ નોટિફિકેશન વાંચો. 




Post a Comment

0 Comments