WhatsApp Group
Join Now
Gujarat Agricultural Universitie Junior Clerk Recruitment 2025 ÷
ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ -૩ માટેની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે .ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે,ગુજરાતમાં કુલ ચાર યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ,નવસારી કૃષિ યુનિવર્સિટી ,દાતીવાડા કૃષિ યુનિવર્સિટી ) કોઈપણ એક યુનિવર્સિટી માં ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક ની કુલ 227 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11- 8- 2025 છે.આ ભરતી ની
તમામ માહિતી નીચે મુજબ છે.
અગત્યની તારીખો ÷
•ઓનલાઇન અરજી શરુ તારીખ ÷ 15 - 7 -2025
•ઓનલાઇન અરજી ની છેલ્લી તારીખ ÷ 11 -8 - 2025
વિગતવાર ખાલી જગ્યા ÷
યુનિવર્સિટી ખાલી જગ્યાઓ
•AAU (આણંદ) 73 જગ્યા
•JAU (જૂનાગઢ) 44 જગ્યા
•NAU (નવસારી) 32 જગ્યા
•SDAU (સબરકાંઠા) 78 જગ્યા
કુલ 227 જગ્યા
શૈક્ષણિક લાયકાત ÷
•કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) પદવી
•CCC અથવા સમકક્ષ માન્ય Computer Course Completion
•ગુજરાતી ભાષાનુ જ્ઞાન ફરજિયાત
ઉંમર મર્યાદા (11-08-2025 મુજબ) ÷
•સામાન્ય વર્ગ માટે: 20 થી 35 વર્ષ
•SC/ST/SEBC/EWS માટે: +5 વર્મષ
•મહિલા ઉમેદવાર માટે: +5 વર્અષ
•અપંગ ઉમેદવાર માટે: +10 વર્ષ
પગાર ધોરણ ÷
•પ્રથમ 5 વર્ષ: રૂ. 26,000/- પ્રતિમાસ (ફિક્સ પગાર)
પછી Pay Matrix Level-2 મુજબનો નક્કી પગાર
પરીક્ષા પ્રક્રિયા ÷
1. પ્રાથમિક પરીક્ષા – MCQ Test (100 માર્કસ, 90 મિનિટ)
વિષયો: Logic, Math, English, Gujarati
નેગેટિવ માર્કિંગ: -0.25
2. મુખ્ય પરીક્ષા (Main Exam) – 200 માર્કસ, વિષયવાર પરીક્ષા
3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
4. ફાઈનલ મેરિટ અનુસાર પસંદગી
ફી અને અરજી પ્રક્રિયા ÷
•General/EWS: ₹1,000/-
•SC/ST/SEBC/PD/Women: ₹250/-
•અરજી કરવાની છેલ્લી તારીખ: 11 ઑગસ્ટ 2025
ઓનલાઈન અરજી માટે મુલાકાત લો ÷
ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્ક બનવા માગતા ઉમેદવારોએ સમયસર ઓનલાઈન ફોર્મ ભરી દેવું ,પાછળની તારીખોમાં વેબસાઈટ લોડ હોવાથી વહેલી તકે ફોર્મ ભરી દેવું.
નોંધ ÷ ઑનલાઇન અરજી માટે સાયબર કાફે ની મુલાકાત લો.
0 Comments