WhatsApp Group
Join Now
અમદાવાદ TRB ભરતી 2025: 650 ટ્રાફિક બ્રિગેડ ભરતી
અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા 650 ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક પોસ્ટ્સ માટે ભરતી સૂચના પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી અમદાવાદ પોલીસમાં સેવા આપવા માંગતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. લાયક ઉમેદવારોને સૂચનાઓ વાંચીને ઓફલાઇન અરજી કરવાની રહેશે.
ભરતીની વિગતો
•સંસ્થા : અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ
•પોસ્ટ : સ્વયંસેવક (Traffic Brigade Volunteer)
•કુલ જગ્યાઓ : 650
•પુરુષ : 436
•મહિલા : 214
•નોકરીનું સ્થળ : અમદાવાદ શહેર
•અરજી કરવાની રીત : ઑફલાઇન
•છેલ્લી તારીખ : 18/09/2025
પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત
•ઉમેદવાર ઓછામાં ઓછું ધો. 9 પાસ હોવો જરૂરી છે.
ઉંમર મર્યાદા
•ન્યૂનતમ : 18 વર્ષ
•મહત્તમ : 40 વર્ષ
ભૌતિક માપદંડ
શ્રેણી ઊંચાઈ વજન દોડવું
પુરુષ (SC/ST/OBC) 162 સે.મી. 55 કિગ્રા 800 મી. (4 મિનિટમાં)
પુરુષ (સામાન્ય) 165 સે.મી. 55 કિગ્રા 800 મી. (4 મિનિટમાં)
સ્ત્રી (SC/ST/OBC) 150 સે.મી. 45 કિગ્રા 400 મી. (3 મિનિટમાં)
સ્ત્રી (સામાન્ય) 155 સે.મી. 45 કિગ્રા 400 મી. (3 મિનિટમાં)
અરજી પ્રક્રિયા
•ઉમેદવારોએ ઓફલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.
•અરજી નિર્ધારિત કેન્દ્રો પર જમા કરાવવાની રહેશે.
•વધુ વિગતો અને અરજી ફોર્મ માટે સત્તાવાર વેબસાઇટ જુઓ: cpahmedabad.gujarat.gov.in
પસંદગી પ્રક્રિયા
•શારીરિક તંદુરસ્તી પરીક્ઇષા
•ઇન્ટરવ્યુ
•ચારિત્ર્ય ચકાસણી
આ તબક્કાઓ પછી અંતિમ પસંદગી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
•અરજી શરૂ : 25/08/2025
•છેલ્લી તારીખ : 18/09/2025
👉 આ ભરતી અમદાવાદ શહેરના યુવાનો માટે પોલીસ વિભાગ સાથે જોડાવાની ઉત્તમ તક છે.
0 Comments