WhatsApp Group
Join Now
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ-3) ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છેે. તેના ફોર્મ ભરવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.ધોરણ 12 પાસ સાયન્સમાં કરેલું હોય તે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11-9-2025 છે.
ભરતી ની મહત્વની માહિતી :
•સંસ્થા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
•પોસ્ટ : લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ-3)
•જગ્યા : 145
•પગાર : 26000/-
•અરજી : ઓનલાઇન
•ઓફિસિયલ વેબસાઈડ : www.gsssb.gujarat.gov.in
આ ભરતી ની મહત્વની તારીખો :
•ઓનલાઇન અરજી શરૂ તારીખ : 14-10-2025
•અરજી છેલ્લી તારીખ : 22-10-2025
આ ભરતી ની કુલ જગ્યા :
કુલ જગ્યા : 145
પુરૂષ મહિલા
સામાન્ય : 56 17
EWS : 13 4
SEBC : 11 3
SC : 33 10
ST : 32 10
માજી સૈનિક : 14
આ ભરતી ની વય મર્યાદા :
•ન્યુનતમ ઉંમર: 18
•મહતમ ઉંમર: 33
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ
પગાર ધોરણ :
•લેબોરેટરી આસિસ્ટન્ટમાંં પાસ થયેલ ઉમેદવારને પ્રતિ માસ ₹26,000 પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ આપવામાં આવશે.પાંચ વર્ષ બાદ સાતમા પગાર પંચ મુજબ ₹19,900 થી ₹63,200 (લેવલ-2) મુજબ પગાર ધોરણ મળવા પાત્ર થશે.
શૈક્ષણિક લાયકાત :
•લેબોરેટરી આસિસ્ટન્ટમાં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે ધોરણ 12 પાસ સાયન્સમાં કરેલું હોવું જોઈએ.
પરીક્ષા ફી :
લેબોરેટરી આસિસ્ટન્ટ માં ફોર્મ ભરવાની સાથે ઉમેદવારોએ ઓનલાઇન અથવા ઓફલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે.
જે નીચે મુજબ છે.
•સામાન્ય : ₹500
•અનામત વર્ગ : ₹400
ફી ભરવાની છેલ્લી તારીખ 24-10-2025 છે.
અરજી કરવાની રીત :
આ ભરતીના ફોર્મ ની અરજી ઓનલાઇન સ્વીકારવામાં
આવશે.જે અન્વયે ઉમેદવારો તારીખ 14-10-2025 થી 22-10-2025 દરમ્યાન ojas.gujarat.gov.in પર કરવાની રહેશે રહેશે.
1. ojas.gujarat.gov.in પર જાઓ
2. "Online Application" પર ક્લિક કરો અને "GSSSB" પસંદ કરો
3. જાહેરાત નંબર પસંદ કરો અને "Apply" પર ક્લિક કરો
4. વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
5. ફોટો અને સહી અપલોડ કરો
6. અરજી ફી ઓનલાઇન ચૂકવો અને ફોર્મ સબમિટ કરો
7. કન્ફર્મેશન અને અરજી નંબર સાચવો
વધુ વિગતો માટે ફુલ નોટિફિકેટન વાંચો : અહીં ક્લિક કરો

0 Comments