WhatsApp Group
Join Now
RRB NTPC VACANCY 2025 : રેલવે માં 8850 જગ્યા ઓ માટે ભરતી જાહેર
રેલવે ભરતી બોર્ડ દ્વારા સૌથી મોટી જગ્યા માટેની ભરતી બહાર પાડવામાં આવી છે.બોર્ડ દ્વારા કુલ 8,850 જેટલી જગ્યાઓ માટે આ ભરતી નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી મા 12 પાસ ઉમેદવાર અને ગ્રેજ્યુએટ ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભરી શકશે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2025 છે. તો સમય સર ઓનલાઈન અરજી કરી દેવી.
ભરતી ની મહત્વની માહિતી :
•સંસ્થા : રેલવે ભરતી બોર્ડ (RRB)
•પોસ્ટ : સ્ટેશન માસ્ટર, ક્લાર્ક અને અન્ય
•જગ્યા : 8850
•પગાર : 19,900 થી 35,400
•અરજી : ઓનલાઇન
•ઓફિસિયલ વેબસાઈડ : rrbcdg.gov.in
•અરજી કરવાની અંતિમ તારીખ : 27 નવેમ્બર 2025
આ ભરતી ની મહત્વની તારીખો :
•ઓનલાઇન અરજી શરૂ તારીખ : 21 ઓક્ટોમ્બર 2025
•અરજી છેલ્લી તારીખ : 27 નવેમ્બર 2025
આ ભરતી ની કુલ જગ્યા :
કુલ જગ્યા : 8850
ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે ની પોસ્ટ
પોસ્ટ જગ્યા
•સ્ટેશન માસ્ટર : 615
•ગુડ્સ ટ્રેન મેનેજર : 3423
•ટ્રાફિક આસિસ્ટન્ટ : 59
( મેટ્રો રેલવે)
•ટિકિટ સુપરવાઇઝર : 161
•જુનિયર એકાઉન્ટ : 921
આસિસ્ટન્ટ કમ
ટાઈપિસ્ટ
•સિનિયર ક્લાર્ક કમ : 638
ટાઈપિસ્ટ
12 પાસ ઉમેદવાર માટેની પોસ્ટ
પોસ્ટ જગ્યા
•જુનિયર ક્લાર્ક કમ : 163
ટાઈપિસ્ટ
•એકાઉન્ટ ક્લાર્ક કમ : 394
ટાઈપિસ્ટ
•ટ્રેન ક્લાર્ક : 77
•કોમર્શિયલ કમ : 2424
ટિકિટ ક્લાર્ક
આ ભરતી ની વય મર્યાદા :
•ન્યુનતમ ઉંમર: 18 વર્ષ
•મહતમ ઉંમર: 36 વર્ષ
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ
પગાર ધોરણ :
•12 પાસ માટે : 19,900/- થી 25,500/-
•ગ્રેજ્યુએટ માટે : 25,500/- થી 35,400/-
શૈક્ષણિક લાયકાત :
•રેલવે ભરતી બોર્ડમાં12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકશે
( પોસ્ટ મુજબ લાયકાત રહેશે )
પરીક્ષા ફી :
•સામાન્ય : 500/-
•અનામત વર્ગ : 250/-
આ પણ વાંચો : ઇન્ડિયન પોસ્ટ ભરતી
પસંદગી પ્રક્રિયા :
1.CBT સ્ટેજ 1 (પ્રારંભિક પરીક્ષા)
2.CBT સ્ટેજ 2 (મુખ્ય પરીક્ષા)
3.ટાઈપિંગ ટેસ્ટ (લાગુ પડે તેને)
4.દસ્તાવેજ ચકાસણી
5.તબીબી તપાસ
અરજી કરવાની રીત :
1.સત્તાવર વેબસાઈટ -https://rrbcdg.gov.in પર જાઓ.
2."RRB Ntpc 2025 માટે ઓનલાઇન અરજી કરો"
3.તમારો ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર નાખો.
4.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
5.જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
6.અરજી ફી ચૂકવો.
7.ફોર્મ સબમીટ કરો.
નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો

0 Comments