WhatsApp Group
Join Now
GSRTC Helper Answer Key 2025 :
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા હેલ્પર (મેકેનિકલ સાઇડ) પદ માટેની પરીક્ષા 05 ઓક્ટોબર 2025ના રોજ લેવામાં આવી હતી. હવે ઉમેદવારો માટે ખુશખબર છે — GSRTC Helper Answer Key 2025 અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. ઉમેદવારો નીચે આપેલી લિંક દ્વારા આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.
ભરતી ની માહિતી
•સંસ્થા : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
•પદનું નામ : હેલ્પર (મેકેનિકલ સાઇડ)
•પરીક્ષાની તારીખ : 05 ઓક્ટોબર 2025
•કેટેગરી : આન્સર કી
•અધિકૃત વેબસાઇટ : https://gsrtc.in/
•આન્સર કી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો : હેલ્પર આન્સર કી 2025
0 Comments