WhatsApp Group Join Now

Gujarat Panchayat AAE Civil Vacancy 2025 : 


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-૩ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.કુલ 350 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.તો જે લાયક ઉમેદવાર હોય તેઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.ઓનલાઇન ફોર્મ ભરવા માટે તારીખ 7-10-25 થી 6-11-25 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ભરતી ની અગત્યની માહિતી :

•સંસ્થા : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

•પોસ્ટ : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)

•જગ્યા : 350

•અરજી ફી : 500

•પગાર : 49,600 

•અરજી : ઓનલાઇન

•અરજી કરવાની છેલ્લી તારીખ : 6-11-2025



મહત્વની તારીખો :

•ઓનલાઇન અરજી શરુ તારીખ : 7-10-2025
•ઓનલાઇન અરજી છેલ્લી તારીખ : 6-11-2025



કુલ ખાલી જગ્યાઓ :

350

•સામાન્ય : 140

•Ews : 41

•Sebc : 91

•Sc : 19

•St : 59

•માજી સૈનિક : 22



ઉંમર મર્યાદા : 

•અધિક મદદનીશ ઇજનેર ભરતી માં ઉમેદવારની ઉંમર મર્યાદા
18 થી 33 વર્ષ હોવી જરૂરી છે. 

•સરકારના નિયમો મુજબ છૂટ છાટ મળશે.


આ પણ વાંચો : GPSC STI ભરતી 2025


લાયકાત :

અધિક મદદનીશ ઇજનેર ભરતી માં ઉમેદવારે 
સિવિલ એન્જીનયર (ડિપ્લોમાં) કરેલ હોવું જોઈએ. 


પગાર ધોરણ :

અધિક મદદનીશ ઇજનેર ભરતી માં ઉમેદવારને 
49,600/- પ્રતિ માસ ફિક્સ 5 વર્ષ સુધી પગાર મળવા પાત્ર છે. 


પરીક્ષા ફી :

અધિક મદદનીશ ઇજનેર ભરતી માં જનરલ ઉમેદવારને
500/- ₹ ફી ભરવાની રહેશે. 
•અન્ય ઉમેદવારે ફી ભરવાની નથી.


ઓનલાઇન અરજી કરવા માટે ની લિંક : ફોર્મ ભરવા અહીં ક્લિક કરો



ભરતી નું નોટિફિકેશન :