WhatsApp Group Join Now
GSSSB Royalty Inspector Bharti 2025



GSSSB Royalty Inspector Bharti 2025 : 49,600 પગાર લેવો હોય તો આજેજ અરજી કરો

જો તમે ગુજરાત સરકારની નોકરી ની તૈયારી કરી રહ્યા હોય
તો તમારા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 29 જગ્યા માટે રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની ભરતી ની
જગ્યા માટેની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી ની તમામ માહિતી નીચે મુજબ આપેલ છે. 



ભરતી ની મહત્વની માહિતી :

•સંસ્થા : GSSSB,ગાંધીનગર

પોસ્ટ : રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ-3
 
જગ્યા : 29

પગાર : 49,600/-

અરજી : ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઈડ : www.ojas.gujarat.gov.in

•અરજી કરવાની અંતિમ તારીખ : 9 ડિસેમ્બર 2025 



 મહત્વની તારીખો :

•ઓનલાઇન અરજી શરૂ તારીખ : 25 નવેમ્બર 2025 
•અરજી કરવાની છેલ્લી તારીખ : 9 ડિસેમ્બર 2025 



ભરતી ની કુલ જગ્યા :

 • કુલ જગ્યા : 29

•જનરલ : 12
•Ews : 2
•OBC : 0
•SC : 8
•ST : 7


    
આ પણ વાંચો : IB માં ભરતી 2025



ભરતી ની વય મર્યાદા :

•ન્યુનતમ ઉંમર: 18 વર્ષ
•મહતમ ઉંમર: 37 વર્ષ

સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ 
(નીચે ફુલ નોટિફેકસન આપેલ છે વાંચો)


પગાર ધોરણ :

•49,600/- 5 વર્ષ માટે ફિક્સ



શૈક્ષણિક લાયકાત :

•55% ગુણ સાથે ભુસ્તરસાસ્ત્ર અથવા એપ્લાઈડ ભુસ્તરસાસ્ત્ર
માં અનુસ્નાતક ડિગ્રી
•55% ગુણ સાથે માઇનિંગ એન્જીનીયરીંગ માં સ્નાતક ની ડિગ્રી
•કમ્પ્યુટરનુ જ્ઞાન
•ગુજરાતી અને હિન્દી ભાષા નું જ્ઞાન


પરીક્ષા ફી :

•જનરલ : 500/-
•અનામત : 400/-





પરીક્ષા પદ્ધતિ :

OMR 

ભાગ - A

  વિષય          ગુણ
•રિઝનિંગ :      30
•ગણીત :        20
   કુલ :           50

ભાગ - B

     વિષય                              ગુણ
•બંધારણ,કરંન્ટ,
ગુજરાત અને રાષ્ટ્રીય વહીવટ :    30
•વિષય સબંધિત જ્ઞાન :            120
               કુલ :                     150



અરજી કરવાની રીત :

1.સત્તાવર વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જાઓ.

2.ભરતી | કારકિર્દી વિભાગ પર જઈ  અરજી કરો

3.તમારો ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર નાખો.

4.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.

5.જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો. 

6.અરજી ફી ચૂકવો.

7.ફોર્મ સબમીટ કરો.


નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો