WhatsApp Group Join Now

Intelligence Bureau Bharti 2025 : 362 પોસ્ટ માટે આજેજ અરજી કરો


ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્રારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.કુલ 362 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો જે કોઈ લાયક ઉમેદવાર હોય તો તે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.ધોરણ 10 પાસ ઉમેદવાર માટે આ ભરતી બહાર પડી છે. 



ભરતી ની મહત્વની માહિતી :

•સંસ્થા : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)

પોસ્ટ : મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)
 
જગ્યા : 362

પગાર : 18,000 થી 56,900

અરજી : ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઈડ : www.mha.gov.in

•અરજી કરવાની અંતિમ તારીખ : 14 ડિસેમ્બર 2025 



 મહત્વની તારીખો :

•ઓનલાઇન અરજી શરૂ તારીખ : 22 નવેમ્બર 2025 
•અરજી છેલ્લી તારીખ : 14 ડિસેમ્બર 2025 



ભરતી ની કુલ જગ્યા :

 • કુલ જગ્યા : 362

•જનરલ : 160
•OBC : 72
•SC : 42
•ST : 54
•EWS : 34

    




ભરતી ની વય મર્યાદા :

•ન્યુનતમ ઉંમર: 18 વર્ષ
•મહતમ ઉંમર: 25 વર્ષ

સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ 



પગાર ધોરણ :

18000/- થી 56000/-

(પોસ્ટ મુજબ પગાર માટે ફુલ નોટિફેકસન વાંચો) 


શૈક્ષણિક લાયકાત :

•ઉમેદવારે માન્ય બોર્ડ માંથી 10 પાસ કરેલ હોવું જોઈએ. 
 
(ઉમેદવાર પોસ્ટ મુજબ લાયકાત વિગતવાર સૂચના પ્રકાશિત થયા પછી વાંચે)


પરીક્ષા ફી :

•જનરલ,ews,obc :   650/-
•ST,SC,માજી સૈનિક : 550/-      
•મહિલા માટે : 550/-



આ પણ વાંચો : Ojas New Bharti 2025




પસંદગી પ્રક્રિયા :

1.લેખિત પરીક્ષા
2.ઇન્ટરવ્યૂ
3.દસ્તાવેજ ચકાસણી



અરજી કરવાની રીત :

1.સત્તાવર વેબસાઈટ www.mha.gov.in પર જાઓ.

2.ભરતી | કારકિર્દી વિભાગ પર જઈ  અરજી કરો

3.તમારો ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર નાખો.

4.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.

5.જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો. 

6.અરજી ફી ચૂકવો.

7.ફોર્મ સબમીટ કરો.


નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો