WhatsApp Group
Join Now
GSSSB New Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળ માં ક્લાર્ક ની ભરતી
શુ તમે ગુજરાત સરકારની નોકરી ની શોધમાં છો.ગુજરાત સરકારમાં સરકારી નોકરીની જાહેરાત આવી ગઈ છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.મદદનીશ ગ્રંથપાલ અને ગ્રંથાલય કારકુન ની પોસ્ટ માટે આ ભરતી ની જાહેરાત આવી છે.કુલ 186 જગ્યાઓ માટે આ ભરતી આવી છે.તો ચાલો આ ભરતી ની તમામ વિગતો નીચે મુજબ જોઈએ.
મહત્વની તારીખો :
આ ભરતી માં ઓનલાઇન ફોર ભરવા તારીખ 16 ડિસેમ્બર 2025 થી બપોર ના 2 વાગ્યા થી તારીખ 30 ડિસેમ્બર 2025 ના રાત્રીના 12 વાગ્યા સુધી ભરી શકાશે.
તો લાયક ઉમેદવારે સમય સર ફોર્મ ભરી દેવું.
ભરતી ની કુલ જગ્યા :
આ ભરતી માં કુલ 186 જગ્યાઓ છે.
આ પણ વાંચો : 10 પાસ પર ગુજરાત હાઈકોર્ટ માં ભરતી
ભરતી ની વય મર્યાદા :
•ફાયર મેન કમ ડ્રાઈવર ની ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઓછા માં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને
વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ મળશે.
(નીચે ફુલ નોટિફેકસન આપેલ છે વાંચો)
પગાર ધોરણ :
• ફાયર મેન કમ ડ્રાઈવર ની પોસ્ટ માં લાગ્યા પછી તમને દર મહિને ₹26,000/- 5 વર્ષ માટે ફિક્સ પગાર મળશે.ત્યાર બાદ 7 માં પગાર પંચ મુજબ રૂ 19,900 થી રૂ 63,200 મળવા પાત્ર થશે.
શૈક્ષણિક લાયકાત :
નીચે ફુલ નોટિફેકસન આપેલ છે તે વાંચો
પરીક્ષા ફી :
•બિન અનામત વર્ગ માટે ₹500/- રાખેલ છે.અનામત વર્ગ અને તમામ કેટેગરી ની મહિલાઓ માટે ₹400/- રાખેલ છે.
આ પણ વાંચો : SSC GD ભરતી 2025
અરજી કરવાની રીત :
1.સૌપ્રથમ https://ojas.gujarat.gov.in પર જાઓ.
2.ત્યારબાદ "one line Application" માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
3.ઉમેદવારે ફાયર મેન કમ ડ્રાઈવર ની જાહેરાત માં ક્લિક કરી ફોર્મ ભરવું.
4.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
5.જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
6.અરજી ફી ચૂકવો.
7.ફોર્મ સબમીટ કરો.
નોટિફિકેશન વાંચો :
•મદદનીશ ગ્રંથપાલ : અહીં ક્લિક કરો
•ગ્રંથાલય કારકુન : અહીં ક્લિક કરો

0 Comments