WhatsApp Group
Join Now
ગુજરાત હાઈકોર્ટ દ્રારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્રારા 10 પાસ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.હાઈકોર્ટ દ્રારા હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુક ની જગ્યા પર ભરતી ની જાહેરાત કરી છે.કુલ 20 જેટલી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.તો ચાલો આ ભરતી ની તમામ માહિતી નીચે મુજબ જોઈએ.
મહત્વની તારીખો :
ગુજરાત હાઈકોર્ટ માં ઓનલાઇન ફોર ભરવા તારીખ 11 ડિસેમ્બર 2025 થી બપોર ના 12 વાગ્યા થી તારીખ 30 ડિસેમ્બર 2025 ના રાત્રીના 12 વાગ્યા સુધી ભરી શકાશે.
તો લાયક ઉમેદવારે સમય સર ફોર્મ ભરી દેવું.
ભરતી ની કુલ જગ્યા :
હાઈકોર્ટ માં કુલ 20 જગ્યાઓ છે.
આ પણ વાંચો : ટેટ-1 પરીક્ષા કોલ લેટર
ભરતી ની વય મર્યાદા :
હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુક ની ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઓછા માં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને
વધુમાં વધુ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.
સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ મળશે.
(નીચે ફુલ નોટિફેકસન આપેલ છે વાંચો)
પગાર ધોરણ :
• હેડ કુક : 19,900/- થી 63,200/-
• એટેન્ડન્ટ કમ કુક : 15,000/- થી 47,600/-
શૈક્ષણિક લાયકા :
• ઉમેદવારે માન્ય બોર્ડ માંથી 10 પાસ કરેલ હોવું જોઈએ.
• ઉમેદવાર રસોઈ કામ નો જાણકાર હોવો જોઈએ.
અનુભવ :
•હેડ કુક માટે રાજ્યસરકાર | કેન્દ્રસરકાર | કોર્પોરેટસંસ્થા માં રસોઇયા તરીકેનો ઓછા માં ઓછો 3 વર્ષ નો અનુભવ હોવો જોઈએ અને એટેન્ડન્ટ કમ કુક પાસે 2 વર્ષ નો અનુભવ હોવો જોઈએ.
પરીક્ષા ફી :
હેડ કુક માટે
•સામાન્ય : 1200/-
•અનામત : 600/-
એટેન્ડન્ટ કમ કુક માટે
•સામાન્ય : 1000/-
•અનામત : 500/-
આ પણ વાંચો : Ojas New Bharti
અરજી કરવાની રીત :
ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે hc.ojas.gujarat.gov.in પર જઈ અરજી કરવાની રહેશે.
અથવા તમારા નજીકનાં સાયબર કાફે જઈ અરજી કરી શકો.
તો લાયક ઉમેદવારે સમય સર અરજી કરી દેવી.
ફુલ નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો
0 Comments