WhatsApp Group Join Now

Rajkot Municipal Corporation Bharti 2025 : RMC માં વિવિધ પદો પર ભરતી જાહેર


રાજકોટ મહાનગર પાલિકા દ્રારા અલગ અલગ પોસ્ટ માટે ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તો લાયક ઉમેદવારે સમય સર ઑનલાઇન ફોર્મ ભરી દેવું.આ ભરતી ની માહિતી નીચે આપેલ છે. કુલ 117 જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. 



મહત્વની તારીખો :


આ ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવા તારીખ 5 ડિસેમ્બર 2025 થી તારીખ 29 ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે. 
તો લાયક ઉમેદવારે સમય સર ફોર્મ ભરી દેવું.



ભરતી ની કુલ જગ્યા :


આ ભરતી માં કુલ 117 જગ્યાઓ છે. 
•ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર : 1
•ડીવીજનલ ઓફિસર : 2
•સ્ટેશન ઓફિસર : 4
•સબ ઓફિસર (ફાયર) : 35
•ફાયર ઓપરેટર (પુરુષ) : 75



    



અરજી કરવાની રીત :


આ ભરતી માં ઑનલાઇન અરજી કરવા માટે તેની વેબસાઈટ
https://www.rmc.gov.in/ પર જઈ શકો છો. 



• ફુલ નોટિફિકેશન વાંચો : અહીં ક્લિક કરો