WhatsApp Group Join Now
BHEL Recruitment 2026

BHEL Recruitment 2026 : ભારત સરકારની કંપનીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક


ભારત સરકારની અગ્રણી જાહેર ક્ષેત્રની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) દ્વારા વિવિધ પદો માટે ભરતીની અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ પ્રોજેક્ટ એન્જિનિયર અને પ્રોજેક્ટ સુપરવાઈઝરના પદો માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી સંબંધિત સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે.


મહત્વપૂર્ણ માહિતી :


સંસ્થા : ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)
પદનું નામ : પ્રોજેક્ટ એન્જિનિયર, પ્રોજેક્ટ સુપરવાઈઝર
કુલ જગ્યાઓ : 10
અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ : 12 જાન્યુઆરી 2026
સત્તાવાર વેબસાઈટ : www.bhel.com





કુલ જગ્યાઓની વિગતો :


પ્રોજેક્ટ એન્જિનિયર : 4 જગ્પ્રોયાઓ
પ્રોજેક્ટ સુપરવાઈઝર : 6 જગ્યાઓ


અરજી ફી :


તમામ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી ફી ₹236 નક્કી કરવામાં આવી છે.



ઉંમર મર્યાદા :


•પ્રોજેક્ટ એન્જિનિયર : મહત્તમ 32 વર્ષ
•પ્રોજેક્ટ સુપરવાઈઝર : મહત્તમ 25 વર્ષ
(સરકારી નિયમો અનુસાર આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટ મળશે.)

શૈક્ષણિક લાયકાત અને અનુભવ :


🔹 પ્રોજેક્ટ એન્જિનિયર
•એન્જિનિયરિંગ / ટેકનોલોજીમાં ડિગ્રી અથવા
•ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ટેલિકોમ્યુનિકેશન / ઇન્સ્ટ્રુમેન્ટેશન / કમ્પ્યુટર સાયન્સમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી
•SC/ST ઉમેદવારો માટે 50% ગુણ માન્ય રહેશે
•અનુભવ : સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ
🔹 પ્રોજેક્ટ સુપરવાઈઝર
સંબંધિત શાખામાં એન્જિનિયરિંગ ડિગ્રી
•અનુભવ : ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ




પગાર ધોરણ :


પ્રોજેક્ટ એન્જિનિયર
•પ્રથમ વર્ષ : ₹95,000 પ્રતિ મહિનો
•બીજા વર્ષથી : ₹1,00,000 પ્રતિ મહિનો
પ્રોજેક્ટ સુપરવાઈઝર
•પ્રથમ વર્ષ : ₹45,000 પ્રતિ મહિનો
•બીજા વર્ષથી : ₹48,000 પ્રતિ મહિનો


પસંદગી પ્રક્રિયા :


ઉમેદવારોની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.


અરજી કેવી રીતે કરવી :


1.સત્તાવાર વેબસાઈટ careers.bhel.in પર મુલાકાત લો.
2.“Recruitment” વિભાગમાં જઈને સંબંધિત ભરતી માટે Online Apply લિંક પર ક્લિક કરો.
3.ઇમેઇલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
4.લોગિન કર્યા બાદ જરૂરી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો.
5.સરનામું, જન્મ તારીખ, શ્રેણી, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો દાખલ કરો.
6.પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
7.ઓનલાઈન અરજી ફી ચૂકવો.
8.ફોર્મ સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટઆઉટ લઈને ભવિષ્ય માટે સાચવી રાખો.


ફુલ નોટિફિકેશન ની લિંક 📄 અહીં ક્લિક કરો