વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન-2026,વાહક જન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ લક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે અરજી મગાવવામાં આવે છે.આ ભરતી ની સંપુણૅ માહિતી નીચે આપેલ છે.
મહત્વપૂર્ણ માહિતી :
•સંસ્થા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
•પદનું નામ : જાહેર આરોગ્ય કાર્યકર (PHW)અને ફિલ્ડ વર્કર
(પુરુષ)
•કુલ જગ્યાઓ : 549
•અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન
•અરજી કરવાની છેલ્લી તારીખ : 10 જાન્યુઆરી 2026
•સત્તાવાર વેબસાઈટ : https://www.vmc.gov.in/
મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: ૦૧-૦૧-૨૦૨૬
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૦-૦૧-૨૦૨૬
કુલ જગ્યાઓની વિગતો :
કુલ જગ્યા : 549
•જાહેર આરોગ્ય કાર્યકર (PHW) : 101
•ફિલ્ડ વર્કર (પુરુષ) : 448
કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો: સત્તાવાર સૂચના PDF વાંચો.
0 Comments