WhatsApp Group Join Now


BMC Bharti 2026 || ભાવનગર મહાનગર પાલિકા દ્રારા વિવિધ પદો પર ભરતી જાહેર


ભાવનગર મહાનગર પાલિકા (BMC) દ્રારા 2026 માટે વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માટે વિવિધ પદો પર ખાલી જગ્યા ભરવા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી માંગવામાં આવી છે.આ ભરતી ટેક્નિકલ અને બિન-ટેક્નિકલ પદો માટે જાહેરાત કરી છે.ક્લાર્ક સહિત વિવિધ પદો પર સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. 


આ ભરતી ની મહત્વની વિગતો :


સંસ્થા : ભાવનગર મહાનગર પાલિકા (BMC)

પોસ્ટ : અલગ અલગ

કુલ જગ્યાઓ : 09

અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ : 29 જાન્યુઆરી 2026

સત્તાવાર વેબસાઈટ : https://www.bmc.gov.in


મહત્વપૂર્ણ તારીખો :


• ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 09-01-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 28-01-2026





કુલ જગ્યાઓની વિગતો :


કુલ જગ્યા : 09

•સિનિયર ક્લાર્ક : 01
•અધિક મદદનીશ ઇજનેર (મિકેનિકલ) : 01

•અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) : 02

•ટેકનીકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ) : 02

•હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર : 01

•લેબોરેટરી ટેકનીશીયન : 02



👉 આ પણ વાંચો : પોસ્ટ ઓફિસ RD યોજના 2026



શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો: સત્તાવાર સૂચના PDF વાંચો.


કેવી રીતે અરજી કરવી:  રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


વધુ વિગતો: સત્તાવાર સૂચના PDF વાંચો.


ફુલ નોટિફિકેશન ની લિંક :  

•સિનિયર ક્લાર્ક : અહીં ક્લિક કરો
•અધિક મદદનીશ ઇજનેર (મિકેનિકલ) : અહીં ક્લિક કરો

•અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) : અહીં ક્લિક કરો

•ટેકનીકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ) : અહીં ક્લિક કરો

•હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર : અહીં ક્લિક કરો

•લેબોરેટરી ટેકનીશીયન : અહીં ક્લિક કરો

         



WhatsApp Group Join Now