WhatsApp Group Join Now

MKBU Bharti 2026 || શિક્ષણ અને બિન-શિક્ષણ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વિશાળ ભરતી અભિયાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીએ વિવિધ સૂચનાઓ મારફતે શૈક્ષણિક વિભાગો તેમજ સંલગ્ન સંસ્થાઓમાં શિક્ષણ અને બિન-શિક્ષણ પદો માટે પાત્ર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
આ ભરતી પ્રક્રિયામાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપરાંત આસિસ્ટન્ટ, ટાઇપિસ્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, ટેકનિશિયન તથા અન્ય ટેકનિકલ અને વહીવટી પદો માટે કુલ ૧૮૦ જગ્યાઓ ખાલી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ થી MKBUની સત્તાવાર વેબસાઇટ મારફતે પોતાની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકે છે.


આ ભરતી ની મહત્વની વિગતો :


સંસ્થા : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી 

પોસ્ટ : શિક્ષણ અને બિન-શિક્ષણ

કુલ જગ્યાઓ : 180

અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ : 22 જાન્યુઆરી 2026

સત્તાવાર વેબસાઈટ : mkbhavuni.edu.in


મહત્વપૂર્ણ તારીખો :


• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 29-12-2025
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 22-01-2026





કુલ જગ્યાઓની વિગતો :


બિન-શિક્ષણ જગ્યાઓ 

•મદદનીશ : 25

•પ્રયોગ શાળા સહાયક : 11

•લેબોરેટરી ટેકનીશીયન : 04

•ક્ષેત્ર કલેકટર : 02

•ટાયપિસ્ટ : 01

•સિસ્ટમ એનાલિસ્ટ : 01

•સહાયક ગ્રંથપાલ : 01

•જુનિયર એન્જીનીયર : 01


શિક્ષણ જગ્યાઓ


•પ્રોફેસર : 10

•એસોસિયેટ પ્રોફેસર : 17

•સહાયક પ્રોફેસર :87



👉 આ પણ વાંચો : પોસ્ટ ઓફિસ RD યોજના 2026



શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


કેવી રીતે અરજી કરવી:  રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


ફુલ નોટિફિકેશન ની લિંક :  અહીં ક્લિક કરો