GDS Recruitment 2026 || ટપાલ વિભાગ ભરતી 2026
ભારતીય ટપાલ વિભાગ માં ખુબજ સારી ભરતી આવી ગઈ છે.
જે લોકો ટપાલ વિભાગ માં નોકરી કરવા માંગતા હોઈ તે માટે સારા સમાચાર છે. કુલ 28000 જેટલી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત આવી ગઈ છે.તેમાં ગુજરાત માં કુલ 1830 જેટલી જગ્યાઓ છે.તો લાયક ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરી દેવું.આ ભરતીની તમામ વિગતો નીચે આપેલ છે.
મહત્વની વિગતો :
•સંસ્થા : ભારતીય ટપાલ વિભાગ
•પોસ્ટ : બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
•જગ્યા : 28,740
•ગુજરાત માં જગ્યા : 1830
•લાયકાત : 10 પાસ
•અરજી : ઓનલાઇન
•અરજી શરૂ થવાની તારીખ : 31-01-2026
•અરજી કરવાની છેલ્લી તારીખ : 14-02-2026
•વેબસાઈડ : indiapostgdsonline.gov.in
મહત્વની તારીખો :
•અરજી શરૂ થવાની તારીખ : 31 જાન્યુઆરી, 2026
•અરજી કરવાની છેલ્લી તારીખ : 14 ફેબ્રુઆરી, 2026
•ફી ભરવાની અંતિમ તારીખ : 16 ફેબ્રુઆરી, 2026
ખાલી જગ્યાઓ :
•કુલ 28,740થી વધુ જગ્યાઓ (ભારતભરમાં)
•ગુજરાત માં : 1830
પાત્રતા માપદંડ :
•લાયકાત : ધોરણ 10 પાસ (માન્ય બોર્ડમાંથી)
•ઉમર મર્યાદા : 18 થી 40 વર્ષ
•પસંદગી પ્રક્રિયા : મેરિટ આધારિત, કોઈ પરીક્ષા નહીં
•સંબંધિત રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું લાભદાયક
પગાર ધોરણ :
•BPM : ₹12,000 થી ₹29,380 પ્રતિ મહિનો (અંદાજિત)
•ABPM / Dak Sevak : ₹10,000 થી ₹24,470 પ્રતિ મહિનો
•પગાર સાથે અન્ય ભથ્થા અને સુવિધાઓ પણ મળશે
અરજી કરવાની રીત :
•https://indiapostgdsonline.gov.in વેબસાઈટ પર જાઓ
•નવી નોંધણી (Registration) કરો
•અરજી ફોર્મ ભરો
•જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (10મી માર્કશીટ વગેરે)
•ફી ભરો (જો લાગુ પડે તો)
•ફોર્મ સબમિટ કરી રસીદ સાચવી રાખો
0 Comments