WhatsApp Group Join Now

GSSSB Work Assistant Recruitment 2026


જે લોકો સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે માટે એક સારા સમાચાર આવી ગયા છે.સરકારી નોકરી મેળવવા માંગતા હોય તે માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્રારા 
વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-3) ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.કુલ 336 જગ્યાઓ પર આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.તો આ ભરતી ની તમામ વિગતો નીચે આપેલ છે. 



આ ભરતી ની મહત્વની તારીખો :


ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે 16-01-2026 બપોર ના 2 વગ્યા થી 30-02-2026 સુધી ભરી શકાશે.ફી ભરવાની છેલ્લી તારીખ 4-01-2026 રાત્રી ના 12 વાગ્યા સુધી ભરી શકાશે.તો લાયક ઉમેદવારે સમય સર ફોર્મ ભરી દેવું.તારીખ ચુકાય ગયા પછી કોઈ સંજોગો માં ફોર્મ ભરી શકાશે નઈ.





આ ભરતી ની કુલ જગ્યા :

આ ભરતી માં કુલ 336 જગ્યાઓ છે.
જેમાં બિન અનામત (સામાન્ય)-162,આર્થિક રીતે નબળા વર્ગ-35,સા. શૈ. પ. વર્ગ-75,અનુ.જાતિ-18,અનુ.જનજાતિ-46
અને મહિલા ઓ માટે બિન અનામત (સામાન્ય)-50,આર્થિક રીતે નબળા વર્ગ-08,સા. શૈ. પ. વર્ગ-21,અનુ.જાતિ-04,અનુ.જનજાતિ-13 અને માજી સૈનિક માટે 28 જગ્યાઓ આવેલ છે. 


શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : 


કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


કેવી રીતે અરજી કરવી :  

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


વધુ વિગતો : 

કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


ફુલ નોટિફિકેશન ની લિંક :  અહીં ક્લિક કરો
         

ખાસ નોંધ : ફોર્મ ભરવા માટે તમારા નજીકનાં સાયબર કાફે ની મુલાકાત લો જેથી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ નો થાય