રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્રારા ઓફિસ એટેન્ડટ ની કુલ 572 જગ્યા માટે ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ બેન્ક માં કામ કરવા માંગતા 10 પાસ ઉમેદવાર માટે એક સારી તક છે.આ ભરતી માં ઑનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.તો જે ઉમેદવાર નોકરી કરવા માંગતા હોય તને સમયસર ઓનલાઇન ફોર્મ ભરી દેવું.
આ ભરતી ની મહત્વની તારીખો :
આ ભરતી ની સૂચના તારીખ 15 જાન્યુઆરી 2026 ના રોજ બહાર પાડવામાં આવી છે.આ ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે 15-01-2026 થી 4-02-2026 સુધી ભરી શકાશે.ફી ભરવાની છેલ્લી તારીખ 4-02-2026 છે અને ઓનલાઇન પરીક્ષા (કામચલાઉ) તા 28 ફેબ્રુઆરી અને 01 માર્ચ છે.
આ ભરતી ની કુલ જગ્યા :
આ ભરતી માં કુલ 572 જેટલી જગ્યા છે.તેમાં અમદાવાદ-29,બેંગલૂરું-16,ભોપાલ-4,ભુવનેશ્વર-36,ચંદીગઢ-2,ચેન્નઈ-9,ગુવાહાટી-52,હૈદરાબાદ-36,જયપુર-42,કાનપુર અને લખનૌ-125,કોલકાતા-90,મુંબઈ-33,નવી દિલ્લી-61,પટના-37
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો :
કેવી રીતે અરજી કરવી :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો :
કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
0 Comments