WhatsApp Group
Join Now
ગુજરાત યુનિવર્સીટી દ્રારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત યુનિવર્સીટી દ્રારા જુનિયર ક્લાર્ક ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 84 જેટલી જગ્યા ઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.તો જે લોકો જુનિયર ક્લાર્ક માં ફોર્મ ભરવા માંગતા હોય તે લોકો એ સમય સર ઓનલાઇન ફોર્મ ભરી દેવું.આ ભરતી ની તમામ માહિતી નીચે વાંચો.
મહત્વની તારીખો :
અરજી કરવાની શરૂઆત તારીખ : 29|12|2025
અરજી કરવાની છેલ્લી તારીખ : 13|01|2026
આ પણ વાંચો : BSF માં ભરતી
કુલ જગ્યા :
જુનિયર ક્લાર્ક માટે કુલ 84 જગ્યાઓ છે
•UR-39
•EWS-08
•SEBC-20
•ST-11
•SC-06
અરજી ફી :
•UR-750₹
•EWS,SEBC,ST,SC-500₹
શૈક્ષણિક લાયકા :
•નીચે ફુલ નોટિફેકસન વાંચો
પગાર ધોરણ :
ઉમેદવાર પોસ્ટ પર લાગ્યા પછી તેને ₹26000/- પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
અરજી કરવાની રીત :
ઉમેદવારhttps://www.gujaratuniversity.ac.in/career વેબસાઈટ પર જઈ અરજી કરિ શકે છે.
ફુલ નોટિફેકસન ની લિંક : અહીં ક્લિક કરો
0 Comments