મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 05-02-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 07-03-2026
શૈક્ષણિક લાયકાત :
ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રમાં પૂર્ણ-સમય BE/B.Tech. (અથવા સમકક્ષ) ડિગ્રી ધરાવતા ઉમેદવારો, જેમણે ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા હોય, તેઓ પાત્ર ગણાશે.
વય મર્યાદા :
•અનરિઝર્વ્ડ / EWS / OBC (CL): મહત્તમ 30 વર્ષ
•OBC (NCL): મહત્તમ 33 વર્ષ
•SC / ST: મહત્તમ 35 વર્ષ (30 + 5 વર્ષ
પગાર ધોરણ :
•24,900/- થી 50,500/-
અરજી ફી :
•જનરલ/OBC/EWS : 2500
•SC/ST/PH : 1250
પસંદગી પ્રક્રિયા :
કમ્પ્યુટર આધારિત ઑબ્જેક્ટિવ પ્રકારની મલ્ટિપલ ચોઇસ પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ મેરિટ લિસ્ટ તૈયાર થશે અને અંતે દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી :
•BSNL ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ સૌથી પહેલા BSNL ની અધિકૃત વેબસાઇટ https://bsnl.co.in/ પર જવું જરૂરી છે.
•વેબસાઇટના હોમપેજ પર આવેલા “About Us” વિભાગમાં તમને “Career” વિકલ્પ જોવા મળશે.
•Career વિભાગમાં ભરતીનું નામ, નોકરીનું પદ અને અરજી કરવાની છેલ્લી તારીખ સાથે ઓનલાઇન રજિસ્ટ્રેશન લિંક ઉપલબ્ધ રહેશે.
•આ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરતાં જ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.
•નિર્ધારિત છેલ્લી તારીખ બાદ કોઈપણ ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
0 Comments