આ ભરતી ની મહત્વની વિગતો :
•સંસ્થા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
•પોસ્ટ : CCE ગ્રુપ-A અને ગ્રુપ-B
•કુલ જગ્યાઓ : 5370
•અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન
•અરજી કરવાની છેલ્લી તારીખ : 20-02-2026
•સત્તાવાર વેબસાઈટ : https://ojas.gujarat.gov.in
મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 05-02-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20-02-2026
કુલ જગ્યાઓની વિગતો :
ગ્રુપ-A
•સમાજ કલ્યાણ નિરીક્ષક : 125
•કાયૉલય અધિક્ષક : 3
•કલેકટર કચેરી ના ક્લાર્ક : 1600
•હેડ ક્લાર્ક : 134
•સિનિયર ક્લાર્ક : 503
ગ્રુપ-B
•જુનિયર ક્લાર્ક : 3005
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા :
ઉમેદવાર ની વય 20 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
0 Comments