WhatsApp Group
Join Now
GSRTC Helper Bharti 2026:ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્રારા હેલ્પર ની પોસ્ટ માટેની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. તો જે દિવ્યાંગ ઉમેદવાર GSRTC મો જોડાવા માંગતા હોઈ તે માટે આ એક સારી તક છે.કુલ 297 જગ્યા માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.ભરતી ની મહત્વની તારીખો :
ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે 13-02-2026 થી 12-03-2026 સુધી ભરી શકાશે.તો લાયક ઉમેદવારે સમય સર ફોર્મ ભરી દેવું.તારીખ ચુકાય ગયા પછી કોઈ સંજોગો માં ફોર્મ ભરી શકાશે નઈ.
👉 આ પણ વાંચો : ઇન્ડિયન બેંક ભરતી 2026
આ ભરતી ની કુલ જગ્યા :
આ ભરતી માં કુલ 297 જગ્યાઓ છે.
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો :
કૃપા કરીને ફુલ નોટિફેકસન વાંચો લિંક નીચે આપેલ છે.
કેવી રીતે અરજી કરવી :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો :
કૃપા કરીને ફુલ નોટિફેકસન વાંચો લિંક નીચે આપેલ છે.
ફુલ નોટિફિકેશન ની લિંક : અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
ખાસ નોંધ : ફોર્મ ભરવા માટે તમારા નજીકનાં સાયબર કાફે ની મુલાકાત લો જેથી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ નો થાય.
0 Comments