Indian Bank Bharti 2026 : બેન્ક ક્ષેત્રે કામ કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે.ઇન્ડિયન બેન્ક દ્રારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.રમત ગમત ક્વોટા માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.કુલ 7 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ભહાર પાડવામાં આવી છે.ખેલાડીઓ ને બેન્ક માં જોડાવાનો આ એક સારી તક છે.
આ ભરતી માં ઓફિસર અને ક્લાર્ક ની જગ્યાઓ આવેલી છે.
ભરતી ની મહત્વની તારીખો :
ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે 04-02-2026 થી 24-02-2026 સુધી ભરી શકાશે.તો લાયક ઉમેદવારે સમય સર ફોર્મ ભરી દેવું.તારીખ ચુકાય ગયા પછી કોઈ સંજોગો માં ફોર્મ ભરી શકાશે નઈ.
👉 આ પણ વાંચો : પંજાબ નેશનલ બેંક ભરતી 2026
આ ભરતી ની કુલ જગ્યા :
આ ભરતી માં કુલ 07 જગ્યાઓ છે.
- એથ્લેટિક્સ (૧૦૦ મીટર અને ૪૦૦ મીટર): ૦૨ પોસ્ટ્સ (પુરુષ/સ્ત્રી)
- બાસ્કેટબોલ: ૦૨ પોસ્ટ્સ (પુરુષ)
- ચેસ (ગ્રાન્ડ માસ્ટર લેવલ): ૦૧ પોસ્ટ (પુરુષ/સ્ત્રી)
- વોલીબોલ: ૦૨ પોસ્ટ્સ (પુરુષ)
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો :
કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
કેવી રીતે અરજી કરવી :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો :
કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
ફુલ નોટિફિકેશન ની લિંક : અહીં ક્લિક કરો
ખાસ નોંધ : ફોર્મ ભરવા માટે તમારા નજીકનાં સાયબર કાફે ની મુલાકાત લો જેથી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ નો થાય

0 Comments