TAT Secondry 2026 Notifications:ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્રારા શિક્ષક યોગ્યતા કસોટી (માધ્યમિક)-2026(TAT Secondry 2026) માટે ની જાહેરાત કરવામાં આવી છે.પરીક્ષા નો મુખ્ય હેતુ સરકારી અને ખાનગી શાળા માં સારા શિક્ષકો લેવાનો છે.આ ભરતીની તમામ વિગતો નીચે આપેલ છે.
આ ભરતી ની મહત્વની વિગતો :
•સંસ્થા : રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર
•પોસ્ટ : શિક્ષક યોગ્યતા કસોટી (માધ્યમિક TAT – S) 2026
•અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન
•અરજી કરવાની શરૂ તારીખ : 18-02-2026
•અરજી કરવાની છેલ્લી તારીખ : 27-02-2026
•ફી ચુકવણી તારીખો : 18 ફેબ્રુઆરી 2026 થી 28 ફેબ્રુઆરી 2026
•TAT માધ્યમિક 2026 પ્રારંભિક પરીક્ષા તારીખ (MCQ) : 26 એપ્રિલ 2026
•TAT માધ્યમિક 2026 મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) :જૂન 2026 (કામચલાઉ)મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 18-02-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 27-02-2026
પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
0 Comments