આ ભરતી ની મહત્વની વિગતો :
•સંસ્થા : રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)
•પોસ્ટ : આસિસ્ટન્ટ
•કુલ જગ્યાઓ : 650
•અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન
•અરજી કરવાની છેલ્લી તારીખ : 08-03-2026
•સત્તાવાર વેબસાઈટ : https://opportunities.rbi.org.in/
મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 16-02-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 08-03-2026
👉 આ પણ વાંચો : શિક્ષક ભરતી 2026
કુલ જગ્યાઓની વિગતો :
કુલ જગ્યા : 650
👉 આ પણ વાંચો : રેલવે ગ્રુપ-d ભરતી 2026
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ 50℅ સાથે.
વય મર્યાદા :
ઉમેદવાર ની વય 20 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ અને 28 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.
પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
ફુલ નોટિફિકેશન ની લિંક : અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
0 Comments