GSRTC Bharti 2026
નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્રારા GSRTC માં કંડક્ટર અને ડ્રાઈવર ની ભરતી આવી ગઈ છે.જે મિત્રો 12 પાસ છે તે મિત્રો ઑનલાઈન ફોર્મ ભરી શકે છે.12 પાસ મિત્રો માટે સરકારી નોકરી કરવાની સારી તક છે.
ભરતી ની મહત્વની વિગતો :
•સંસ્થાનું નામ : GSRTC
•પોસ્ટ : કંડક્ટર,ડ્રાઈવર
•કુલ ખાલી જગ્યાઓ : કંડક્ટર -4318 , ડ્રાઈવર-4599
•નોકરીનું સ્થાન : ગુજરાત
•એપ્લિકેશન મોડ : ઓનલાઇન
•અરજી કરવાની શરૂ તારીખ : 06-06-2026
•અરજી કરવાની છેલ્લી તારીખ : 05-07-2026
•સત્તાવાર વેબસાઇટ : Ojas.Gujarat.Gov.In
મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 06-06-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 05-07-2026
કુલ જગ્યાઓની વિગતો :
કુલ જગ્યા : 8917
લાયકાત,ઉંમર,પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
ફુલ નોટિફિકેશન ની લિંક કંડક્ટર : અહીં ક્લિક કરો
ફુલ નોટિફિકેશન ની લિંક ડ્રાઈવર : અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
0 Comments