ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્રારા હેલ્પર ની પોસ્ટ માટે ની ભરતી બહાર પાડવામાં આવી છે. તો લાયક ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.હેલ્પર ભરતી ની વધુ વિગતો નીચે આપેલ છે.
ભરતી ની મહત્વની વિગતો :
•સંસ્થાનું નામ : GSRTC
•પોસ્ટ : હેલ્પર
•કુલ ખાલી જગ્યાઓ : 2510
•નોકરીનું સ્થાન : ગુજરાત
•એપ્લિકેશન મોડ : ઓનલાઇન
•અરજી કરવાની શરૂ તારીખ : 07-09-2026
•અરજી કરવાની છેલ્લી તારીખ : 06-10-2026
•સત્તાવાર વેબસાઇટ : Ojas.Gujarat.Gov.In
મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 07-09-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 06-10-2026
કુલ જગ્યાઓની વિગતો :
કુલ જગ્યા : 2510
લાયકાત,ઉંમર,પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
ફુલ નોટિફિકેશન ની લિંક : અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
0 Comments