AMC Bharti 2026 || અમદાવાદ મહાનગર પાલિકા ભરતી 2026
અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્રારા સહાયક ફૂડ સેફટી ઓફિસર ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.જે લોકો AMC માં નોકરી કરવા માંગતા હોય તે માટે આ એક સારી તક છે.તો લાયક ઉમેદવારે ઑનલાઇન ફોર્મ ભરી દેવું.
કુલ 45 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી ની સંપુણૅ માહિતી નીચે આપેલ છે.
આ ભરતી ની મહત્વની વિગતો :
•સંસ્થા : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
•પોસ્ટ : સહાયક ફૂડ સેફટી ઓફિસર
•કુલ જગ્યાઓ : 45
•વય મર્યાદા : 18 થી 35
•અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન
•અરજી કરવાની છેલ્લી તારીખ : 27-1-2026
•સત્તાવાર વેબસાઈટ : ahmedabadcity.gov.in
મહત્વપૂર્ણ તારીખો :
• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 29-12-2025
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 27-01-2026
કુલ જગ્યાઓની વિગતો :
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો :
કેવી રીતે અરજી કરવી :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
વધુ વિગતો :
કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.
0 Comments