WhatsApp Group Join Now

RRB Group-d Bharti 2026 


રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્રારા ગ્રુપ-d ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.કુલ 22000 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.તો લાયક ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

 

આ ભરતી ની મહત્વની વિગતો :


સંસ્થા : રેલવે ભરતી બોર્ડ (RRB)

પોસ્ટ : ગ્રુપ-ડી‌,લેવલ-1

કુલ જગ્યાઓ : 22000

પગાર : 18000/-

અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ : 20-02-2026

સત્તાવાર વેબસાઈટ : rrbcdg.gov.in


મહત્વપૂર્ણ તારીખો :


• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 21-01-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20-02-2026





કુલ જગ્યાઓની વિગતો :


ભારતીય રેલ્વે દ્વારા વિવિધ પદો માટે કુલ 22,000 જેટલી ખાલી જગ્યાઓ ભરવાની યોજના રજૂ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત નીચે દર્શાવેલ પદોનો સમાવેશ થાય છે:

•ટ્રેક મેન્ટેનર (ગ્રુપ–IV)
•પોઈન્ટ્સમેન – B
•સહાયક (ટ્રેક મશીન)
•સહાયક (પુલ વિભાગ)
•આસિસ્ટન્ટ (P-Way)
•સહાયક (TRD)
•આસિસ્ટન્ટ લોકો શેડ (ઇલેક્ટ્રિકલ)
•આસિસ્ટન્ટ ઓપરેશન્સ (ઇલેક્ટ્રિકલ)
•આસિસ્ટન્ટ (TL & AC)
•સહાયક (C & W)
•આસિસ્ટન્ટ (S & T)




શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : 


કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


કેવી રીતે અરજી કરવી :  

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


વધુ વિગતો : 

કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


ફુલ નોટિફિકેશન ની લિંક :  અહીં ક્લિક કરો