WhatsApp Group Join Now
GSSSB CCE Bharti 2026 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્રારા CCE ગ્રુપ-A અને ગ્રુપ-B ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.કુલ 5370 જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.આ માટે ઉમેદવારો એ ઑનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.ગ્રેજ્યુએટ કોઈ પણ ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભરી શકશે.આ ભરતી ની તમામ વિગતો નીચે આપેલ છે. 


આ ભરતી ની મહત્વની વિગતો :


સંસ્થા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)  

પોસ્ટ : CCE ગ્રુપ-A અને ગ્રુપ-B

કુલ જગ્યાઓ : 5370

અરજી કરવાની પ્રક્રિયા : ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ : 20-02-2026

સત્તાવાર વેબસાઈટ : https://ojas.gujarat.gov.in


મહત્વપૂર્ણ તારીખો :


• ઓનલાઈન અરજી કરવાની શરૂ તારીખ: 05-02-2026
• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20-02-2026



👉 આ પણ વાંચો : પોસ્ટ ઓફિસ ભરતી 2026


કુલ જગ્યાઓની વિગતો :


ગ્રુપ-A

•સમાજ કલ્યાણ નિરીક્ષક : 125

•કાયૉલય અધિક્ષક : 3

•કલેકટર કચેરી ના ક્લાર્ક : 1600

•હેડ ક્લાર્ક : 134

•સિનિયર ક્લાર્ક : 503


ગ્રુપ-B

જુનિયર ક્લાર્ક : 3005





👉 આ પણ વાંચો : રેલવે ગ્રુપ-d ભરતી 2026



શૈક્ષણિક લાયકાત :


આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ. 




વય મર્યાદા :


ઉમેદવાર ની વય 20 વર્ષ થી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષ થી વધારે ન હોવી જોઈએ.




પગાર, ફી, અભ્યાસક્રમ અને અન્ય વિગતો : કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


કેવી રીતે અરજી કરવી:  રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


વધુ વિગતો: કૃપા કરીને ફુલ નોટિફેકસન PDF વાંચો.


ફુલ નોટિફિકેશન ની લિંક :  અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટેની લિંક : અહીં ક્લિક કરો